His greed knows no limit and he gets entangled in his own trap. Is there a way out? This drama comes with 100% Uproarious Laughter Guarantee. ગુજ્જુભાઈની ગોલમાલ અરવિંદ સાદગીમાં માનવાવાળો સંતોષી જીવ છે. પરંતુ સાસુ, સાળા અને ઘમંડી પત્નીની વધતી જતી માંગોને પૂરી કરવા તેણે દિવસ-રાત પ્રયત્ન કરવા પડે છે. પૈસા કમાવવા તે શોર્ટકટ અપનાવે છે.
વિવિધ કૌભાંડકારી યોજનાઓનો શિકાર બન્યા પછી અરવિંદને ભગવાન યાદ આવે છે. ભગવાનની કૃપા પ્રાપ્ત કર્યાં પછી અરવિંદનો લોભ માઝા મુકે છે. અત્યંત રમૂજી નાટક. Producer & Director:: Siddharth Randeria Writer: Pravin Solanki Cast: Siddharth Randeria, Tejal Vyas, Ajay Parekh, Purvi Vyas, Rohinton Chesun, Hitesh Upadhyay & Sameer Gurav Now Airtel DTH subscribers can watch superhit Gujarati Dramas on Ch.